ઇન્સ્ટાગ્રામનો બાયો લખવા બેસીએ અને મગજ બ્લેન્ક થઈ જાય, એવું તમારી સાથે પણ થયું છે? મારી સાથે તો ઘણી વાર થયું છે. બે લીટીમાં આખી જાત સમજાવવાની હોય, એ કંઈ સહેલું કામ નથી.
એટલે જ આ પોસ્ટમાં મેં ગુજરાતીમાં એકદમ ચટાકેદાર બાયો ભેગા કર્યા છે. સ્ટાઇલિશ, મજાના, લાગણીવાળા, બધા જ મૂડના. કોઈ ગમી જાય તો બસ કોપી કરો, પેસ્ટ કરો, પતી ગયું.
આપણા ગુજરાતીઓ ઇન્સ્ટા પર ઓછા નથી, પણ બાયો મોટે ભાગે અંગ્રેજીમાં જ દેખાય છે. હવે એક વાર ગુજરાતીમાં લખી તો જુઓ! પોતાની ભાષામાં લખેલું વાંચીએ ત્યારે પોતીકું લાગે, અને તમારી પ્રોફાઇલ ખોલનારને પણ સમજાઈ જાય કે આ ભાઈ કે બહેન પોતાના મૂળ સાથે જોડાયેલાં છે.
તો ચાલો, નીચે લિસ્ટ તૈયાર છે. જે ગમે એ ઉઠાવી લો.
Instagram Bio In Gujarati

Welcome to my profile 📛
Single 💚💙
આવો તો વેલકમ જાઓ તો ભીડકમ 😏
Mahakal Bhakt 🕉️
હક ના જ સારા પછી 🙂
પૈસા હોય કે સબંધ 💰💵
Enjoying Life 🥰
Beach Lover 🏖️
Farvano શોખીન 🤗
Love My Fitness ⛹️🏋️🏇
રહેઠાણ : ભાવનગર 🏠🌆
Perfect Kamina 🚀
Son of ગુર્જર 😉
Focus on future 🕵🏻
દુનિયા થી અજાણ્યા રહો 🌍
પણ દુનિયાદારી થી નહીં 💕
🌀Attitude_Prince
☕ચા Lover
🤭No Relationship
🍰🧁Bday 09 જુલાઈ
🤎🤎આ તો જીવન છે બધાને બધું ના મડે
સાવજ 🦁
પાવર ઓફ કાઠિયાવાડી 🧡
મોજીલું જીવન મારું 🤩
અલગ બનો અઘરા નહીં 🗯️
Wish Me 22 April 🎂
Mari રાધા no દિવાનો 🌿
♀️Mr બારીયા 🤍💢
♀️Gujju માનસ 👻
♀️ફોટો પાડવાનો શોખીન 📷
♀️હું મારાં Baap No ગુલામ છું 💫
♀️લોકો No નહીં ⛎
👤સંસ્કાર નમવાનું
♐જરૂર શીખવે છે
🤨પરંતુ કોઈના અભિમાન
✖️સામે to નઈ જ
😏બોલીને બગાડવા કરતા
😇સબંધ ઓછો કરી નાખવો સારું
Instagram Bio For Boys In Gujarati

❣️Royal Kanudo 😅
🛸સત્ય . પ્રેમ . કરુણા
🥰Mom+Dad = Life
🔥धर्मो रक्षति रक्षितः
🥲ભૂલ અને ભગવાન માનો તોજ દેખાઇ હો
💢Suddh વિચાર
Power Full Harami 😀
Dosti Lover 🧑🤝🧑
Desai no દીકરો 🙋🏻
સ્વિમિંગ Lover 🏊🏻♀️
Nwabi દેખાય જ આવે…😜
કારણકે અમારા લખણ જ એવા છે 😎
🌠Kadhiyadi खून 🤟
🌈Karma Believer 👻
🏏ક્રિકેટ no શોખીન
🙏🏻દ્વારિકાધીશ no भक्त
🤗I love my friends
♍Surat થી 🏤
🌍જીંદગી નું હોય કે પછી
📱મોબાઈલ નું પણ
💭સ્ટેટસ એવું મૂકો કે
🚫લોકો ને કોપી કરવું જ પડે
મેહુલ પ્રજાપતિ ⬆️
Study Commerce 📙
Dil સાફ 💗
અનાજ નો કણ આંનદ નો ક્ષણ 😊
ક્યારે વેસ્ટ ના કરવું 🤗
》♑Lucky Boy 👻
》♑Famous Chokro 🖤🤍
》♑Live Laugh Love 😅
》♑પર્સનાલિટી જોરદાર 🔥
》♑No Love Only Flirt 😜
》♑Food Fashion Lover ✨🎏
કોઈના થી બદલુ લેવું હોય તો 👍
એની સામે ખુશ રહેવું એ ઉત્તમ ઉપાય છે 😊
▶It’s Gujarati 🤘
▶Login In The World બીજી મે 🎇
▶Simple chora 😅
▶ફોટોગ્રાફી 📷
▶ગમે એમ જીવાય વ્હાલા ગમેતેમ નહીં 🥰
▶હું ખુદ ને પસંદ છું બસ 🤟🫰
Instagram Bio For Girls In Gujarati

It’s Ruchita 🔽❗
હું ગુજરાત થી 🖐️
Songs Addicted 🎧
Selfie holic 🤳🏼
Pani પૂરી Lover 🧉
Love my attitudes 😝
💜Miss રાધિકા
💙Dil ને ગમે હું એ જ હું કરીશ
💃Garba Lover
🛵Activa પ્રેમી
😆થોડી નખરે वाली
🎇મારો ફેવરિટ દિવસ નવ ફેબ્રુઆરી 🍫
👸🏻સુંદર કન્યા
😇Happy Girl
💛Lover
🎒College Students
🕢સમય મારો હોય કે ના હોય
👨👧હું હર સમય તમારી છું પપ્પા
😛થોડી ગુસ્સા વાડી અને
👩🏻💼થોડી નાદાન છું હું
😙જેવી પણ છું પોતાની
🤘Favorites છું હું
Beauty Queen 🥰
Foodie 😋
તું સાથ હે તો ખુશીયા લાખ હે (Momdad)😚
Fashionable 👘🥻
Big fan Janki Bodiwala ❤️
Radhe Radhe 🌈
😘સુંદર lady
👸🏻Cute Princess
👩🏻🎓Chocolate girl
🌷Diwani મારા कान्हा नी 🌷
❣️દીકરી પટેલની
🙏🏻Jay Ma Chamunda
⭟Love Besties 👩🏻❤️👩🏻
⭟Cute પણ સિમ્પલ 🙂
⭟સિંગલ 👍
⭟Cake Murder 18 October 🎂
⭟શોપિંગ Lover 👘👗
⭟From : સુરત 🌆
હજારો महफ़िल ફિકી લાગે 😐
જ્યારે મનગમતી વ્યક્તિ ni યાદ આવે 😊
Gujarati Bio For Instagram

😛Cute Kamina
⚜️नमः शिवाय 💟
🙂ભગવાનનો માણસ
🚘Enjoyed Life Journey
😙😚મમ્મી પપ્પા No ફેવરિટ છું
🤘⋆વટમાં ફરવું
🤩⋆એ તો મારો શોખ છે સાહેબ
👨🦱⋆બાકી માણસ તો હું યે
😇⋆સીધો સાદો જ છું
🔰Royal_Nawab
🦁સિંહ જેવી ખુમારી
🖤Black Lover
🫱પાટીદાર વંશજ
📝કર્મ કયારેય address ભૂલ તું નથી
🌀It’s Bad Boy 🔥
💥ગુર્જર
😈Villan Entry 07 August 🎉
👊Rule Breaker 🤞
😊હસતાં રહો જીવનમાં દુઃખ to બધાને જ છે
🌎જિંદગી Entry નહીં સાહેબ
✔️પણ exit જોરદાર હોવી જોઈએ 😎
➨Mr Nalayak 😜
➨ભણતર 11th Pass 🎒
➨Single છું હક થી 😁
➨Attitude Thoda Sa 🤌
➨Animal પ્રેમી 🐯🦁🐎
➨Blow candle on 11 જુન 🕯️
➟Desi chokro 🤪
➟Royal Blood 🩸
➟Vat to રહેવાનો j 💛
➟Give respect take respect 💟
➟Shiv Bhakt 🔱
➟I Love My Pagli 😍
🙏🏻વિધાતા ના લખેલા લેખ અને અમારા
😝કરેલા ખેલ એમાં કાઈ ઘટે જ નહીં હો વ્હાલા 😂
Instagram Bio In Gujarati Attitude
Mr Perfect 🔥
DSLR Music Lover 📷
ભાઈઓ હમેશાં ભેગા 💛
જલસા છે લાઇફ મા 😅
Wish Me 19 જાન્યુઆરી 🎂
◀Mr Cool 👍😎
◀ઘટે to જિંદગી ઘટે 🤑
◀પોતાનો Fan ✋
◀જીંદગી છે સાહેબ મજા કરો 😜
◀મારાથી નફરત છે તો હજુ વધારે કરો 🤗
↪Mr ખતરનાક 👿
↪જન્મ દિવસ 24 માર્ચ 🎂
↪30% Sexy છું 😉
↪આપણું કર્મ ક્યારેય ♂️
↪સરનામું ભૂલ તું નથી હો વ્હાલા 😊
Gujju જોરદાર ♥️
Singel 💯
Big Fan અને Crush Ananya પાંડે 🥰
Badmas boy 😁
Prem Momdad 😍
Love You Forever my Followers 📳
😍Royal ગુજરાતી
🤭🫢લખણ ખોટો
👻My Life My Rules
📴Photography lover
⚽Football lover
😂ભૂલવાની બીમારી
Jagdish પરમાર ⬅️
Love….S 😚
Romantic chokro 🤩
પ્રોફેશનલ Look 👕
થોડો cute થોડો flirty 😚
Happiest Person 🙂
🤗Moj ma રહેવુ
🖐️અને Baap સિવાય
💪બધા સામે જોશમાં રહેવું
માય જાય 🤭
જિંદગી પણ એક જ છે ☝️
એમાં પણ લોકો નારાજ થઈ જાય 🔺
કેટલી વાર મનાવવા 😒😇
Cool Instagram Bio In Gujarati
🔏⚪Official 🆔🈴
🙏🏻⚪Jay Ma મોગલ
🎥⚪📺Movie no શોખીન
🏍️⚪Bike Lover
😍⚪મનને મનાવી લો તો બધું જ
💞⚪સરખું થય જશે હો
😎Branded boy
📕ભણવા નો ધંધો બંધ છે 🔐
🏋️Gym no શૌकिन
🤠મોજમાં રહેવાનું
😏બડતરા કરવાવાળા કર્યા કરે
↳◀️k_a_m_!_n_a
↳🤑બેશરમ Munda
↳🎥photoHolic
↳👻Gujju
↳🧡💛Desi Villager
↳💗Jay Ma Khodal
⏏️Simple Sa Cute Ladka 😜
⏏️Dog Lover 🐕
⏏️Moje દરિયા 😀
⏏️હજી હું સિંગલ છું 🙈
⏏️Born 18 December 🎉
⏏️Music & Cricket Lover 🏏
⚜️શિવ ભક્ત
😝Mojilo Chokro
🦁Sher Dil
🎒College students
🎵સંગીત Lover
😙જીવતા આવડવું જોઇએ
✅Baki જિંદગી to મસ્ત જ છે 😊
↵😊આપણું જ્યાં સારું
↵⚕️થાતું હોય ને
↵😒ત્યાં બગાળવા વાળા
↵😐આપણાં જ હોય છે
⬌Jo સાહેબ
⬌ચિંતા માં રહેશો to ખૂદ બળશો
⬌અને બિન્ડાસ રહેશો તો
⬌દુનિયા બળશે
🤟Ahemdabadi
🎊Birthday 12 October 🎊
🎒ભણવામાં રસ નથી 🚫
😅Don’t ભોળા બનીંગ
🤣દુનિયા ઇસ્તેમાલ કરીંગ
Unique Instagram Bio In Gujarati
⤿😎Cool Boy
⤿🤗માં No લાડકો
⤿🥏Game Lover
⤿😉😜બેસRUMમ
⤿❤️🔥પ્રેમ માં પાડવાનું નહીં
⤿↖️ઉભા રહેવાનું
💑🏻સંબંધોની શાળા 🏫
🤞જો ટકાવી રાખવી હોય તો
📗એમાં ગણીત વિષય કાચો હોવો
☑️ખૂબ જરૂરી છે
➡️ Raja શિકોતર 👑
☺️ખુશ મિજાજ
🖐️ભાગવાની Product છું 👍
😍🥰My Love Momdad & Pagli
🤼♂️Kabaddi Lover
🙋🏻I Love My Self
🛟Friendship Goals 🛟
😉Interesting Chokro
♥️નસીબ ni રમત છે બધી
♣️Style Me No Limit
➽Royal Entry 15 જુન 🎆
➽સ્ટાઇલ માં કઈ ના ઘટે 😇😆
➽ડાંસ No crez 🕺
➽નાલાયક છું 🤪
➽હમેશાં હસતો ચહેરો 😅
❨👩🏻❤️👨🏻સથવારો સારો હોય ને સાહેબ તો
❨🏠ઝૂંપડી પણ મહેલ લાગે 🌃
⊱Amit આહિર 🤵🏻
⊱સિંગલ 🔋
⊱રખડુ number one 😄
⊱Momdad mari duniya 🌍
⊱છોકરીઓ થી દૂર 😁
⊱આદત થી મજબૂર 🤭
⊱હવે જાવ છો to Follow કરી લેજો 📲
👩👦માં ની દુવા સાથે હોય તો સમય તો શું
♾️નસીબ પણ બદલાઈ જાય
આવા નવા બાયો વાંચવા માટે, તમારે અમારી વેબસાઇટ પર રહેવું જોઈએ જેથી તમે અમારી આગામી નવી પોસ્ટ્સ તરત જ વાંચી શકો.





